WhatsApp Group
Join Now
Gujarat Police Constable Answer Key 2025,
પોલીસ કોન્સ્ટેબલ આન્સર કી 2025 :
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 2025 ની પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા સફળતા પૂર્વક લેવામાં આવી હતી.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રોવિશનલ આન્સર કી અગાવ જાહેર કરવામાં આવી હતી અને હવે પોલીસ કોન્સ્ટેબલ આન્સર કી 2025 ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આ આન્સર કી દ્વારા તમે તમારું પરીણામ ચકાસી શકો છો.
મહત્વપૂર્ણ તારીખો:
• પરીક્ષા તારીખ : 15 જુલાઈ 2025
• ફાઇનલ આન્સર કી : 30 જુલાઈ 2025
OJAS Gujarat Police Answer Key 2025 :
1. OJASની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ: ojas.gujarat.gov.in
2. “Answer Key” સેક્શન ખોલો
3. “Gujarat Police Constable Answer Key 2025” લિંક પર ક્લિક કરો
4. તમારું પ્રશ્નપત્રનું સેટ પસંદ કરો (Set A, B, C, D)
5. PDF ડાઉનલોડ કરો અને જમાવટથી તમારા જવાબો ચકાસો
0 Comments